GSTV
Gujarat Government Advertisement

જોવાનું ન ચૂકતા/ મફતમાં નથી ભેગી થતી ભીડ, જોઈ લો કૂપનો લેવા માટે કેવી થઈ રહી છે અહીં પડાપડી

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રચાર પડઘમ આજ સાંજથી શાંત થઈ જશે, ત્યારે બીજી તરફ એક ચોંકવાનારા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપે બાઇક રેલી દરમ્યાન પેટ્રોલના કુપનોની લ્હાણી કરી હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દવિસે ભાજપે બાઇક રેલી યોજી હતી.

Gujarat Government Advertisement

ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપની હતી બાઇક રેલી,

  • બાઇક રેલી માટે ભાજપે પેટ્રોલની કુપનોની લ્હાણી કરી,
  • લોકો કુંપનો લેવા લાઇનોમાં ઉભા રહ્યા,
  • ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપની હતી બાઇક રેલી,
  • ચુંટણી ખર્ચમાં આ પેટ્રોલની ગણતરી વહીવટી તંત્ર કરશે કે નહિ તે તપાસનો વિષય

આ દરમ્યાન ભાજપે પેટ્રોલના કુપનોની લ્હાણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલના કુપનો લેવા લોકોએ રીતસર પડાપડી કરી હતી. બીજીતરફ કુપન લેવા માટે લોકોએ લાંબી લાઇન લગાવી હતી. ભાજપે પેટ્રોલની લ્હાણી તો કરી પરંતુ વહીવટી તંત્ર તેની ગણતરી ચૂંટણી ખર્ચમાં કરશે કે નહીં તે તપાસનો વિષય છે. નોંધનીય છે કે સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!