GSTV
Home » News » ભાજપે વરરાજાનું નામ જાહેર નથી કર્યું, પણ જેઠા ભરવાડ પ્રચાર કરવા માંડ્યા છે

ભાજપે વરરાજાનું નામ જાહેર નથી કર્યું, પણ જેઠા ભરવાડ પ્રચાર કરવા માંડ્યા છે

પંચમહાલ બેઠકમાં હજુ ભાજપનો ઉમેદવાર કોણ છે તે નક્કી નથી. પરંતુ તે અગાઉ શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પ્રચાર આરંભ કર્યો છે. શહેરા નગરના મહાલક્ષ્મી મંદિરથી ઘેર-ઘેર સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ધારાસભ્ય જેઠા ભરવાડ સહીત ભાજપના કાર્યકરોએ દુકાનો ઘરોમાં તેમજ રસ્તા પર લોકો સાથે મુલાકાત કરી ભાજપ માટે પ્રચાર કર્યો હતો. આ સાથે તેઓએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે કરેલી કામગીરીની પત્રિકાનું પણ લોકોમાં વિતરણ કર્યું હતું.

READ ALSO

Related posts

FATFના પ્રમુખે આપ્યો સંકેત, પાકિસ્તાન મુકાઈ શકે છે બ્લેક લિસ્ટ

Nilesh Jethva

રાજકોટમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, 142 કિલો અખાધ્ય લીચીનો નાશ કરાયો

Nilesh Jethva

અમેરિકાના વિદેશ પ્રધાનનો ભારતમાં વિરોધ, ડાબેરીઓએ મોદી પર પણ કર્યા પ્રહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!