GSTV
Home » News » જે નેતાએ એમ કહ્યું હતું કે જો ટિકિટ નહીં આપે તો ભાજપ છોડી દઈશે, BJPએ એની ટિકિટ કાપી નાખી

જે નેતાએ એમ કહ્યું હતું કે જો ટિકિટ નહીં આપે તો ભાજપ છોડી દઈશે, BJPએ એની ટિકિટ કાપી નાખી

uttar pradesh exit poll

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી હંસરાજ હંસને મેદાનમાં ઉતાર્યો છે. સાસંદ ઉદિત રાજની ટિકિટ હંસ રાજને આપવામાં આવી છે. અને એની ટિકિટ કાપી નાખવાનાં આવી છે. દિલ્હીના 6 મતવિસ્તારમાં ઉમેદવારોની જાહેરાત પછી બીજેપી આ બેઠક પર નિર્ણય લેવા માટે અસમર્થ હતી. પણ હવે કોકડુ ઉકેલાઈ ગયું છે.

એના પર ઉદિત રાજે વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને પણ ટાર્ગેટ બનાવ્યાં હતા. ટિકિટ કાપવાની સંભાવનાથી ગુસ્સે થયા હતા અને તેમણે સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ તેમને સાંભળી રહી નથી તો પછી દલિતો સાથે ન્યાય કેવી રીતે કરશે.

આ પહેલા કહ્યું હતું ઉદિત રાજે કંઈક આવું…

બીજેપીએ દિલ્હીમાં છ બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પરંતુ ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠકની હજુ જાહેરાત થઈ નથી, અને વર્તમાન ભાજપના સાંસદ ઉદિત રાજની ટિકિટ અંગે શંકા છે.

તેમના ટિકિટ ગુમાવવાના ડરને કારણે ઉદિત રાજે તેમની પાર્ટીને ઉમેદવારી વિશેની તેમના શંકાઓનો અંત લાવવા કહ્યું છે. જો કે ઉદિતે સ્પષ્ટ કર્યું છે કે તે આજે નામાંકન કરશે. જો પાર્ટી તેમને ટિકિટ નહીં આપે તો તેઓ ભાજપને ગુડ બાય કહી દેશે.

ઉદિત રાજે તેમની ભારતીય ન્યાયમૂર્તિ પાર્ટીને ભાજપમાં મર્જ કરી તે ખૂબ જ રસપ્રદ છે. ઉત્તર પ્રદેશના રામનગરમાં જન્મેલા ઉદિત રાજે અલ્હાબાદ યુનિવર્સિટી અને દિલ્હી જવાહરલાલ યુનિવર્સિટીમાં પદવી મેળવી અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉદિત રાજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના અધિકારો માટે સક્રિય હતા. કોલેજના સમયથી જ મુખિયા તરીકે રહ્યાં છે.

READ ALSO

Related posts

રાહુલ અને પ્રજ્ઞા પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- કોંગ્રેસ બચી ગઈ અનાથ થતાં-થતાં

NIsha Patel

દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઈ, હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

Arohi

પ્રચંડ બહુમતીથી જીત બાદ બીજેપી સંસદીય દળની આજે બેઠક, ફરી નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!