GSTV
Gujarat Government Advertisement

લોકોના ઈ-કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવા બદલ ભાજપના મહામંત્રીએ ગુલામ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

Last Updated on July 27, 2019 by

અમદાવાદ શહેર ભાજપના મહામંત્રીએ ગુલામ શેખ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.. ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોના ઈ-કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.

ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે.અને આ અભિયાનને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યુ હોવાની તેમની સામે ફરિયાદ નોંધાઈ છે..

ગુરમિત રામરહીમ, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન, આશારામના ભાજપના લોકો સાથેના ઈ-કાર્ડ બનાવી વાયરલ કર્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મેડિકલ આસિસ્ટન્ટ માટેની 5 હજાર જગ્યાઓ પર પડી ભરતી, જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો એપ્લાય

Dhruv Brahmbhatt

ફ્રી ગિફ્ટના લોભમાં બેઠા બેઠા બની જશો ફ્રોડનો શિકાર! એસબીઆઈની આ ચેતવણીને હળવાશથી ન લેતાં

Vishvesh Dave

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!