GSTV
Home » News » પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

યુપીના સોનભદ્રમાં બનેલી ઘટન બાદ રાજનીતિ ગરમાઈ છે. ત્યારે  આ મામલે સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીને રોકવામાં આવતા ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી. ભાજપે જણાવ્યુ હતુ કે, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરી રહ્યા છે. અને કોંગ્રેસની જાતિવાદની રાજનીતિ કરવાની જૂની આદત છે.

માયાવતીના ટ્વીટ કરી પ્રહાર

યુપીના સોનભદ્રમાં બનેલી ઘટના બાદ બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટ  કરી યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, યુપી સરકાર પોતાની અસફળતાને છુપાવવા માટે કોઈને સોનભદ્ર જવા દેતી નથી. સરકારે સોનભદ્રમાં કલમ 144 લાગૂ કરી છે.  તેમ છતા બસપાના નેતાઓને યોગ્ય સમયે સોનભદ્રમાં જવાના સૂચના આપવામાં આવી છે.

માયાવતીએ વધુમાં જણાવ્યુ હતુ કે, યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી છે. જેથી  આ સરકારે આદિવાસી સમુદાયના હિતનું ધ્યાન રાખવુ જોઈએ.

READ ALSO

Related posts

પાકિસ્તાન માટે સોશિયલ મીડિયા બન્યું માથાનો દુખાવો, જાણો શા માટે ગૂગલ અને ફેસબૂકે દેશ છોડવાની વાત કરી

Arohi

8 ધોરણ ભણેલો તાહિર રાજકારણમાં આવતા કરોડોમાં આળોટવા લાગ્યો, સંપત્તિનો આંકડો જોઇ દંગ રહી જશો

Bansari

વાજપેયીની સલાહ ન માનનારા અમારી અપીલને થોડી ગણકારશે, રાજધર્મ પર કોંગ્રેસના નેતાએ સરકારને ઝાટકી

Karan
Do NOT follow this link or you will be banned from the site!