GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

રાજ્યના આ શહેરમાં ભાજપે CAA ને સમર્થન કરતી પ્રિન્ટવાળી 51 હજાર પતંગોનું વિતરણ કર્યું

તો રાજકોટમાં પણ સીએએના સમર્થનવાળી પતંગ બજારોમાં જોવા મળી રહી છે. શહેરના 18 વોર્ડમાં પતંગનું લોકો વિતરણ કરવામાં આવ્યું હતુ. રાજકોટ ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરના દરેક વોર્ડમાં પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતુ. રાજકોટ શહેર ભાજપની ટીમ દ્વારા વિનામૂલ્યે આ પતંગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ભાજપ દ્વારા ૫૧ હજારથી પણ વધારે CAA ને સમર્થન કરતી પતંગો પ્રિન્ટ કરાવી છે. આવતીકાલે ભાજપના કાર્યકરો અને અન્ય સ્થાનિક લોકો આ પતંગને ઉડાડી ખાસ જાગૃતિ ફેલાવશે.

READ ALSO

Related posts

જીપીએસસીના વિવાદાસ્પદ પરિપત્રને લઇને હાઇકોર્ટ બુધવારે આપી શકે છે ચુકાદો, 93 ટકા પોસ્ટની ભરતી છે અટકેલી

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા શહેરના આ એકમોને સીલ કરવામાં આવતા ફફડાટ

Nilesh Jethva

ઉત્તર કોરીયાએ પરમાણુ કાર્યક્રમના વિરોધ વચ્ચે બનાવ્યા અત્યાધુનિક હથિયારો, યુએનનો રિપોર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!