GSTV
Home » News » ભાજપે હારના ડરને કારણે ત્રણ બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર ન કરી : અમિત ચાવડા

ભાજપે હારના ડરને કારણે ત્રણ બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર ન કરી : અમિત ચાવડા

સુરત આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આગામી દિવસોમાં ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવાની વાત કરી છે. તો ચાર સીટો માટે ચૂંટણી કરવાની જાહેરાત પણ કરી હતી. તો ચૂંટણી પંચ દ્વારા સાત પૈકી ચાર સીટો પર ચૂંટણી કરવાની જાહેરાત કરવાને લઈ ચૂંટણીપંચ પર સવાલ સર્જયા હતા. જેમાં અમિત ચાવડાએ ભાજપને અન્ય 3 બેઠકો પર હારના ડરને કરાણે ચાર સીટોની જાહેરાત કરી હોવાની વાત કરી હતી. તો આ સાથે અમિત ચાવડાએ ચારેય બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હોવાની વાત કરી હતી.

READ ALSO

Related posts

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur

હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર લગાવી પ્રિયંકાએ રાખ્યુ કરવા ચોથનું વ્રત, પણ નિકે તો એવું કર્યું કે…

Arohi

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!