GSTV

ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી : પાટીલ, પરેશ ધાનાણીને ટ્વીટ સિવાય બીજો કોઇ ધંધો નથી

વડોદરાના કરજણ બેઠકકની વિધાનસભાની પેટાચૂંટણી છે. ત્યારે કરજણના કંડારી ખાતે આયોજિત પાર્ટી સંગઠન કાર્યકરોની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચ્યા હતા .આ ઉપરાંત ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે પક્ષમાંથી ઉમેદવારોના ખરીદ વેચાણના આક્ષેપ પર તેઓએ પ્રતિક્રિયા આપી હતી. આ મામલે સીઆર પાટીલે જણાવ્યું કે ભાજપમાં કોઈ ખરીદ વેચાણ થતુ નથી.

કોંગ્રેસમાં શું થતું હતું.. તે સૌ કોઈ જાણે છે..તેમણે કહ્યુ કે જે લોકોને લાગ્યુ કે તેમનું કામ થતુ નથી તેઓ પાર્ટીમાં આવ્યા છે…તેમણે સંગઠન અને સરકાર વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું પણ કહ્યું.

  • બેઠકમાં પહોંચ્યા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ
  • – ઉમેદવારોનાં ખરીદ વેચાણ મુદ્દે બોલ્યાં પાટીલ
  • – ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી : પાટીલ
  • – પરેશ ધાનાણીને ટ્વીટ સિવાય બીજો કોઇ ધંધો નથી : પાટીલ
  • – કોંગ્રેસનાં શાસનમાં શું થતું હતું તે સૌ કોઇ જાણે છે : પાટીલ
  • – કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઇને નહીં લેવાય : પાટીલ
  • – સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી : પાટીલ

READ ALSO

Related posts

ફોગાટનો બફાટ/ પ્રચારમાં ગયેલી બબીતાએ દલિત વિરોધી હલ્કી માનસિકતા દર્શાવતા કહ્યા અપમાનજનક શબ્દો, SC/ST એક્ટમાં ફરિયાદ

Pravin Makwana

સોલા સિવિલ લાંચ કેસ : ડોક્ટરે કોન્ટ્રક્ટર પાસે 30% લેખે કરી હતી લાંચની માગ, 10 લાખ પહેલા જ લઈ લીધા હતા

Nilesh Jethva

પીએમ મોદીએ ક્રુઝ બોટનું કર્યું લોકાર્પણ, વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળી નિહાળવાનો પ્રવાસીઓને મળશે આનંદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!