GSTV
Home » News » અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી, નજીવી બાબતે કર્યો હુમલો

અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી, નજીવી બાબતે કર્યો હુમલો

બારેજા ખાતે એક સોસાયટીમાં સત્તાના જોરે સામાન્ય નાગરિક પર જો હુકમી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે અસલાલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બારેજાની એક સોસાયટીમાં ભાજપના કોર્પોરેટર હિતેશ રબારી અને તેના એક મિત્રએ એક સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પોતાની કાર અનઅધિકૃત રીતે પાર્ક કરતા તેને સોસાયટીના ચેરમેન નીતિન પટેલ અને તેની પત્ની શીતલ પટેલે રોક્યા હતા.

જેથી ઉશ્કેરાઈને હિતેશ અને તેના મિત્ર ધરમશી રબારીએ ઢોર માર માર્યો હતો. જેથી આ મામલે અસલાલી પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધાયો હતો. પોલીસે આ મામલે તેની અટકાયત કરી હતી. જે દરમિયાન તેણે પણ નીતિન અને શીતલ પટેલની સામે ગુનો નોંધાવ્યો હતો જેથી પોલીસે તેની પણ ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!