GSTV

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ ઘાતક મહામારીની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસો કહેર યથાવત રહ્યો છે. ત્યારે આ ઘાતક મહામારીના ભરડામાં સત્તાધારી પક્ષ કે વિપક્ષના નેતાઓ ભરડામાં આવી ચૂક્યા છે. નોંધનીય છે કે આ જીવલેણ બિમારી અંતર્ગત દિગ્ગજ નેતાઓ સહિતના લોકો પણ આવી ચૂક્યા છે.

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ ઘાતક મહામારીની ઝપેટમાં

ત્યારે આ મહામારીમાં સત્તાધારી પક્ષના વધુ એક રાજનેતા ઝપેટમાં આવ્યા છે. આ નેતાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ ઘાતક મહામારીની ઝપેટમાં આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા પરિવારજોનામાં ચિંતાનું મોજુ ફેલાયું છે. ઉલ્લેખનીય છે કે નેતાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે મારા સંપર્કમાં આવેલા તમામ વ્યકિતોએ સાવચેતી રાખવી જરૂરી છે. અને તપાસ કરાવો, નોંધનીય છે કે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે.

રજની પટેલે ટ્વિટમાં લખ્યું છે કે મારો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે, હું ચાર દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયો છું, હાલ સારવાર હેઠળ છું અને હોમ આઈસોલેટ થયો છું. ભગવાનની કૃપાથી મારું સ્વાસ્થ્ય સારુ છે. ત્યારે બીજી તરફ આ સમયગાળા દરમ્યાન મારા સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને તકેદારી અને સાવચેતી રાખવા માટેનો મારો ખાસ અનુરોધ છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં મૃત્યુદરમાં થયો અધધ વધારો, આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!