GSTV
Home » News » કોંગ્રેસ દ્વારા આણંદમાં ખેડૂતોનું દેવું માફ કરવા મુદ્દે ધરણા

કોંગ્રેસ દ્વારા આણંદમાં ખેડૂતોનું દેવું માફ કરવા મુદ્દે ધરણા

Congress party

આણંદમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવા મુદ્દે ધરણા શરૂ કર્યા છે. ધરણામાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડા અને પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા. એક દિવસના ધરણામાં કોંગ્રેસના કાર્યકરો મોડી રાત સુધી હાજર રહ્યા હતા.

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!