GSTV
Home » News » પાટણમાં ભાજપના ઉમેદવારે રોડ શોમાં ભીડ ભેગી કરવા સુંદરતાનો સહારો લીધો, તેમ છતાં ચકલા ઉડતા જોવા મળ્યા

પાટણમાં ભાજપના ઉમેદવારે રોડ શોમાં ભીડ ભેગી કરવા સુંદરતાનો સહારો લીધો, તેમ છતાં ચકલા ઉડતા જોવા મળ્યા

ગુજરાતમાં હજુ પ્રચારનો માહોલ જામતો નથી. પ્રચાર પૂરો થવાને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે છતા લોકોમાં નિરસતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં હવે નેતાઓ ખુબસુરત ચહેરાઓની મદદ લેવા લાગ્યા છે. પાટણમા ભાજપના ઉમેદવાર ભરતસિંહના રોડ શોમાં ભીડ ભેગી કરવા પ્રાંજલ ભટ્ઠ નામની હિરોઇનને લવાઇ  હતી. તેમ છતા રોડ શોને પ્રતિસાદ નહોતો મળ્યો.

Read Also

Related posts

ભત્રીજાની પત્ની સાથે કાકાને હતા આડા સંબંધ, ભત્રીજાને ખબર પડતા કાકાનું કાસળ કાઢી નાખ્યું

Mayur

સરકારના દારૂબંધીના દાવાનું સૂરસૂરિયું, પેટા ચૂંટણી વખતે જ 57 લાખનો દારૂ ઝડપાયો

Mayur

ગુજરાતની RTO કચેરીએ આ સિસ્ટમ અપનાવતા હવે લાયસન્સ મેળવવા કપરા ચઢાણમાંથી પસાર થવું પડશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!