GSTV
Home » News » ભાજપ ભાજપમાં ઘણું વેર છે રે, કુંવરજી આવે એ પહેલા ભાજપા કોળી નેતાઓ કાર્યક્રમમાંથી પલાયન

ભાજપ ભાજપમાં ઘણું વેર છે રે, કુંવરજી આવે એ પહેલા ભાજપા કોળી નેતાઓ કાર્યક્રમમાંથી પલાયન

નવસારી લોકસભામાં કોળી પ્રતિનિધિત્વની માગં વચ્ચે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ સ્થાનિક કોળી સમાજ સાથે બેઠક કરી. આ બેઠકમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી લોકસભા બેઠક પરથી દાવેદારી કરનાર પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહીને લોકસભામાં કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી હતી.

જોકે આ સમયે ભાજપ સાથે જોડાયેલા કોળી પદાધિકારીઓ કુંવરજી આવે તે પહેલા જ કાર્યક્રમ સ્થળેથી પલાયન થઈ ગયા. જલાલપોરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલે ખુલ્લો પડકાર આપ્યો કે આ બેઠકનો ઉમેદવાર કોળી જ હોવો જોઈએ.

READ ALSO

Related posts

મોદી પીએમ બન્યા બાદ કે પહેલાં કરી શકે છે આ 6 મોટા એલાન

Riyaz Parmar

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી સત્તા વિહોણી, નહીં સુધરે તો બીજા દાયકા સુધી નહીં મળે સત્તા

Riyaz Parmar

અમિત શાહ બનશે કેબિનેટ મંત્રી, આ મંત્રાલય ફાળવાય તેવી સંભાવના : ગુજરાતના આ સાંસદોની પણ લાગશે લોટરી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!