GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

શારદા ચીટ ફંડ મામલે BJPએ કર્યા TMC પર પ્રહાર, આ કૌભાંડનાં આરોપી બચી શકશે નહી

શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈની ધરપકડથી બચી રહેલા કોલકત્તાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને લઈને ભાજપે ટીએમસી પર પ્રહાર કર્યા છે. ભાજપ નેતા અર્જુન સિંહે કહ્યુ કે, શારદા ચીટ ફંડના કોઈપણ આરોપી બચવાના નથી.

રાજીવ કુમાર મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને છુપાયેલા છે. અને પોલીસે અભિષેક બેનર્જીના ઘરને ઘેરી રાખ્યુ છે. પરંતુ સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરીને રહેશે.

અર્જુનસિંહે કહ્યુ કે, મમતા બેનર્જી રાજીવ કુમારને રક્ષણ આપી રહ્યા છે. સીબીઆઈ રાજીવ કુમારની શોધખોળ કરી રહી છે. જોકે, સીબીઆઈને અત્યાર સુધીમાં રાજીવકુમારની ભાળ મળી નથી.

READ ALSO 

Related posts

ભાજપ સામે હાર્દિક પટેલ મોટો પડકાર, હાર્દિકની સામે કોંગ્રેસ એક પડકાર

Pravin Makwana

પોતાની બહેન સાથે બનેલી એ ઘટના હાર્દિકને આંદોલન તરફ ખેંચી ગઈ, જાણો વિદ્યાર્થી સંઘના મહાસચિવથી કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

Nilesh Jethva

બેંગલુરૂના શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં 14થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!