GSTV

BJP રૂપિયા વેરી ઉછીની શક્તિનો ઉપયોગ કરે છે, લોકશાહી માટે ઘાતકઃ અર્જુન મોઢવાડિયા

BJP

Last Updated on March 13, 2020 by Arohi

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે હું ટિકિટ માંગવા માટે દિલ્હી ગયો જ નથી. મેં પહેલાથી જ જાહેર કર્યું હતું કે હું રાજ્યસભા નહી લડું. કોંગ્રેસ પાસે જીતવા પૂરતો કોટા છે. ભાજપ (BJP) રૂપિયા વેરી ઉછીની શક્તિનો ઉપયોગ કરે છે. લોકશાહી માટે ભાજપની નીતિ ઘાતક છે. ગુજરાતથી ગયેલા બે આગેવાનો દિલ્લીમાં લૂંટવાનું કામ કરે છે. અહેમદ પટેલની ચૂંટણી બાદ ભાજપે આ વખતે બીજીવાર પ્રયોગ કર્યો છે. જો કે આ વખતે ઘડી આવી છે કે બધાએ એકજુથ રહેવું.

ભાજપ ગમે એવા હથકંડા અપનાવે પણ અમે એક રહીશું. ગઈ વખતે 14 ગયેલા એમાંથી બે જ ચૂંટાયેલા હતા. થોડા સમય પહેલા ગયેલા બે સભ્યો પણ હારી ચુક્યા છે. નરહરિ અમીનને ભાજપે હારવાની સીટ આપી છે. ગત ચૂંટણીમાં બલવંતસિંહને બલીનો બકરો બનાવ્યા હવે નરહરિ અમીનનો વારો છે.

Read Also

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

શરૂ કરી દો તૈયારી / ક્લાસ 1-2 અધિકારી બનવાની સુવર્ણ તક, GPSCએ બહાર પાડી ભરતી: જાણો ક્યા પદ પર કેટલી જગ્યાઓ

Zainul Ansari

વેધર વોચ ગૃપની મહત્વની ઓનલાઈન બેઠક યોજાઈ, રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!