ઠાકોર સમાજની આ ઉન્નતિ માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવ્યા એક મંચે

ઠાકોર સમાજ દ્વારા શિક્ષણ રથનો પ્રારંભ કરાયો છે. લાખણીના આગથળા ગામે આ હેતું માટે ઠાકોર સમાજના લોકો એકઠા થયા અને આ પ્રસંગે લાખણીમા સમાજનું શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત કરી હતી. ઠાકોર સમાજનો શૈક્ષણિક વિકાસ થાય તે હૈતુથી ભાજપ કોંગ્રેસના અન્ય આગેવાનો સહિત અલ્પેશ ઠાકોર અને કેશાજી ચૌહાણ તેમજ સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter