GSTV
Home » News » આ પાંચ બેઠકોમાં બંન્ને પાર્ટી વટે ચડી, કૉંગ્રેસે કહ્યું કે ભાજપ નામ જાહેર કરે પછી જ અમે કરશું

આ પાંચ બેઠકોમાં બંન્ને પાર્ટી વટે ચડી, કૉંગ્રેસે કહ્યું કે ભાજપ નામ જાહેર કરે પછી જ અમે કરશું

chowkidar chor he

એક બાજુ ભાજપે ગુજરાતમાં 16 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારોને લઈ મૂંઝવણમાં છે. પાંચ બેઠકો ઉપરના દાવેદરોની ખેંચતાણના કારણે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. કોંગ્રેસની મુશ્કેલી એટલી હદે વધી કે નામોની પેનલ તૈયાર હોવા છતાં જાહેરાત કરી શકતી નથી.

પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પર મુંઝવણમાં મુકાયું છે. અને હવે એવુ જાણવા મળ્યું છે કે ભાજપના અન્ય ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ આ બેઠક પર કોગ્રેસ નામ જાહેર કરશે. કોંગ્રેસ આ પાંચ બેઠકના ઉમેદવારો નામ છેલ્લી ઘડીએ જાહેર કરશે. મહત્વનું છે કે કોંગ્રેસે ગુજરાતમાં હજુ સુધી ચાર સેફ બેઠકો પરના જ નામ જાહેર કર્યા છે.

READ ALSO

Related posts

મોતને મુઠ્ઠીમાં લઈ નદી ઓળંગી રહ્યા છે આ ગામના લોકો, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!