GSTV
Home » News » અમને અલ્ટીમેટમ અાપનાર કોઈ પેદા થયું નથી, ભાજપને આપી આ પાર્ટીએ આડકતરી ધમકી

અમને અલ્ટીમેટમ અાપનાર કોઈ પેદા થયું નથી, ભાજપને આપી આ પાર્ટીએ આડકતરી ધમકી

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન અંગે હજી પણ કોઈ નિર્ણય થઈ શક્યો નથી .
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના સાંસદોને એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરવા માટે સૂચના આપી હોવાની ખબરો બાદ શિવસેનાના સાંસદ અને શિવસેનાના પ્રવક્તા કહ્યું છે કે પાર્ટી પહેલેથી જ એકલો જાને રે ના સિદ્ધાંત ઉપર ચાલી રહી છે આ દેશના રાજકારણમાં શિવસેનાને હજી સુધી અલ્ટીમેટમ આપનાર કોઈ પેદા થયું નથી અલ્ટીમેટમ શબ્દ અમારી ડિક્શનરીમાં છે જ નહિ તેમણે વધુમાં કહ્યું હતું કે અમે લડવૈયા છે અમે ભાગી જનારામાંથી નથી મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી અને બાલા સાહેબ ઠાકરે ની ધરતી છે .

સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી માટે અમિત શાહે રાજ્યના સાંસદોની બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે આપણે એવું ગઠબંધન કેમ કરવું જોઈએ જેમાં પાર્ટીને નુકસાન થાય. રાજકીય સૂત્રોનું કહેવું છે કે શિવસેના દ્વારા કેન્દ્ર સરકાર સામે લગાતાર શિવસેનાએ તમામ મર્યાદા ક્રોસ કરી નાખી છે. બંને પાર્ટીઓ નું વલણ જોતા મહારાષ્ટ્માં ગઠબંધન પાર સવાલો ઉભા થયા છે.

Related posts

પાકિસ્તાનમાં આતંકીઓએ હોસ્પિટલને બનાવી લોન્ચ પેડ, સીમાની પાસે દેખાયા 30 આતંકી

Mansi Patel

આદુ ખાઈને પાછળ પડી ગયો હતો છોકરો નજીક આવીને એવું બબડતો….

Bansari

ભાજપે મહારાષ્ટ્રમાં પડદા પાછળ સરકાર બનાવવાનું કરી દીધું છે શરૂ, સત્તત ત્રણ દિવસ સુધી કરશે આ કામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!