GSTV
Home » News » ગંભીર મુદ્દાઓના સમાધાન માટે આખી પાર્ટી રહેતી હતી અરૂણ જેટલી પર નિર્ભર: અડવાણી

ગંભીર મુદ્દાઓના સમાધાન માટે આખી પાર્ટી રહેતી હતી અરૂણ જેટલી પર નિર્ભર: અડવાણી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અરૂણ જેટલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ. અરૂણ જેટલી લાલકૃષ્ણ અડવાણીના નજીના સહયોગી માનવામાં આવતા હતા. અડવાણીએ તેમના એક નિવેદનમાં કહ્યું કાયદા ક્ષેત્રમાં નિષ્ણાત હોવા ઉપરાંત અરૂણ જેટલી એક ઉત્કૃષ્ટ સાંસદ અને એક મહાન પ્રશાસક હતા.

દશકોથી એક સમર્પિત પાર્ટીના કાર્યકર્તા અરૂણજી એવા વ્યક્તિ હતા જેને ભાજપમાં અધ્યક્ષ રૂપે શામિલ કરાયા હતા. જ્યારે હું પાર્ટી અધ્યક્ષ હતો ત્યારે તેઓ ટૂંકા સમયમાં પાર્ટીના સૌથી પ્રમુખ નેતાઓમાંના એક બની ગયા હતા. અરૂણજી તેમના તેજ વિશ્લેષણાત્મક દિમાગ માટે જાણીતા હતા. અને તેમનું સન્માન કરાતું હતું.

અને ભાજપમાં દરેક લોકો હંમેશા જટિલ મુદ્દાના સમાધાન શોધવા તેમના પર નિર્ભર રહેતા હતા. તેઓ એવા વ્યક્તિ હતા જેણે રાજનીતિના લોકો સાથે પોતાની દોસ્તીને મહત્વ આપ્યું.. તેમને એક મૃદુભાષી,પ્રફુલ્લિત વ્યક્તિના રૂપે યાદ કરાશે. તેઓ ખાવાના પણ ઘણા શોખીન હતા. તેઓ હંમેશા મારા માટે સારી રેસ્ટોરાનું સૂચન આપતા હતા.

READ ALSO

Related posts

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!