GSTV
Home » News » માણાવદરમાં પાસ કન્વીનર પર ભાજપના કાર્યકરે કર્યો હુમલો

માણાવદરમાં પાસ કન્વીનર પર ભાજપના કાર્યકરે કર્યો હુમલો

માણાવદરમાં પાસ કન્વીનર પીયુષ પરસાણીયા પર ભાજપના કાર્યકર ભરત ડાંગરે હુમલો કર્યો છે. ચુંટણીના મનદુઃખને લઈને પાવડા અને ધોકા વડે ઢોર માર માર્યો છે. ઈજાગ્રસ્ત પીયુષ પરસાણીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પીયુષ પરસાણીયા ઇજાગ્રસ્ત થયાની જાણ થતા માણાવદર કોંગ્રેસના ઉમેદવાર અરવીદ લાડાણી તેના ટેકેદારો સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા.આ મામલે પોલીસે નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!