GSTV
Home » News » રોબર્ડ વાડ્રાએ ભાજપ પર કર્યા આક્ષેપ, માનસિક રીતે હતાશ કરવાની કોશિશ

રોબર્ડ વાડ્રાએ ભાજપ પર કર્યા આક્ષેપ, માનસિક રીતે હતાશ કરવાની કોશિશ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ડ વાડ્રાએ ભાજપ પર ડરાવવા દરોડા પાડવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે. સંરક્ષણ ડીલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાડ્રાનો સંબંધ હથિયારના વેપારી સંજય ભંડારી સાથે છે. વાડ્રાએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર ખોટી રીતે મને અને મારા પરિવારને ડરાવવાની કોશિશ કરી રહી છે.

મને અને મારી પત્ની અને મારા પુત્રને માનસિક રીતે હતાશ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાજપ સત્તાનો દુરઉપયોગ કરીને ડરાવવા અને ધમકાવવાનું કામ કરી રહી છે. વાડ્રાએ વધુમાં કહ્યુ કે, હું એક પાર્ટીના અધ્યક્ષનો જમાઈ છે. મોદી સરકારને મારા વિરૂદ્ધ એકપણ પુરાવા મળે તો મને જેલમાં પુરી દેવામાં આવે. મહત્વપૂર્ણ છે કે, વાડ્રાએ આ પ્રકારના નિવેદન એક મેગેઝીનમાં આપેલા ઇન્ટરવ્યુમાં આપ્યુ હતું

Related posts

મંદીના પણ સારા દિવસો : ત્રીજા કવાર્ટરમાં જીડીપી 4.7 ટકા, સાત વર્ષની નીચલી સપાટીએ

Bansari

રાકેશ અસ્થાનાની સામે લાંચ કેસમાં પુરતા પુરાવા હોવા છતાં આપવામાં આવી ક્લિનચીટ, સીબીઆઈ કોર્ટમાં ઘટસ્ફોટ

Arohi

પુરુષોને પણ સતાવે છે ડાર્ક સર્કલની સમસ્યા, આ રીતે મેળવો છૂટકારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!