GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભાજપની યાદીમાં 52 પાટીદારો તથા 61 ઓબીસીને ફાળવાઈ ટિકિટ

ભાજપ દ્વારા તેના ઉમેદવારોની અંતિમ યાદી પણ જાહેર કરી દેવાઇ છે. પીએમ મોદી આશાપુરા મઢના મંદીરે દર્શન કર્યાના ગણતરીની પળો બાદ ભાજપ દ્વારા છઠ્ઠી યાદી જાહેર કરાઇ હતી.  આ યાદીમાં આઇ.કે જાડેજા તેજમ નરહરિ અમીનનું પત્તુ કપાયું હતું. જ્યારે આ યાદીમાં 52 પાટીદારોને ટિકીટ ફાળવવામાં આવી હતી.

છઠ્ઠી યાદીમાં ભાજપના ૩૪ ઉમેદવારોને જાહેરાત કરાઇ હતી. સિદ્ધપુર બેઠક પર જયનારાયણ વ્યાસને ઉતારાયા છે. તો અમદાવાદમાં અસારવા બેઠકના સીટિંગ ધારાસભ્ય કપાયા છે. ભાજપના તમામ ૧૮ર ઉમેદવારોમાં બાવન પાટીદારો, ૬૧ ઓબીસી ઉમેદવાર,  બાર એસસી ઉમેદવાર તો ર૮ એસટી ઉમેદવારોને ટિકિટ અપાઇ છે. જે નવી યાદી સામે આવી તેમાં ૧૩ને રિપિટ કરાયા છે. ચાર હારવા છતા ફરી ટિકિટ અપાઇ છે.

Related posts

CA પરીક્ષા : મે 2020ની પરીક્ષા રદ, હવે આ મહિનામાં અરજી વખતે ફી થશે માફ

Dilip Patel

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel

ચીન સામેની મિસાઇલ દલાઈ લામાનો આજે જન્મદિવસ : ભારતે આપ્યો છે આશ્રય, વધી શકે છે ચીનની પરેશાની

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!