GSTV

શિયાળામાં શરીર માટે હેલ્દી અને ફાયદાકારક બ્રેકફાસ્ટ છે ‘બાજરા રિસાટો’

શિયાળોનો સમય છે અને દરેકને સવારના નાસ્તામાં કંઈકને કંઈક ગરમ ખાવનું જોઈએ છે. આવી સ્થિતિમાં કંઈક એવી વસ્તુને નાસ્તામાં સામેલ કરવી જોઈએ જે તમને સ્વસ્થ બનાવવાની સાથે સર્દઢ પણ બનાવે, એટલા માટે આજે અમે તમારા માટે ‘બાજરા રિસાટો’ બનાવવાની વાનગી લાવ્યા છીએ જે શિયાળા માટે એક સરસ નાસ્તો છે. તો ચાલો જાણીએ તેની રીત.

સામગ્રી

  • 2 ચમચી ઓલિવ તેલ
  • 4 ચમચી ડુંગળી
  • 3 ચમકી બાજરી
  • 2 ચમચી જુવાર
  • 3 ચમચી મશરૂમ
  • 1 બાઉલ વેજીટેબલ સ્ટોક
  • 2 ચમચી તાજું લાલ મરચું
  • 1-2 બ્લેક મરી
  • 2 ચમચી ફ્રેશ ક્રીમ
  • 2 ચમચી પમેઝોન ચીઝ
  • 1 ચમચી માખણ
  • સ્વાદ પ્રમાણે મીઠું

બનાવવાની રીત

  • બાજરા રિસાટો બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ઓલિવ ઓઈલ નાખો.
  • તેલ ગરમ થયા બાદ બાજરી, જુવાર, મશરૂમ અને વેજીટેબલ સ્ટોક નાખી ચઢવા દો
  • ત્યારબાદ ફ્રેશ લાલ મરચુ નાખી ઢાંકણ બંધ કરી પકાવો
  • બાદમાં મીઠું, બ્લેક પેપર, ફ્રેશ ક્રીમ, પામેજન ચીજ અને બટર નાખી સારી રીતે મિક્સ કરી દો
  • આ બધુ થઈ જાય એટલે ડિશ આઉટ કરીને ફ્રેશ લાલ મરચાથી ગાર્નિશ કરી ગરમા ગરમ પીરસી દો.
  • તો તૈયાર છે બાજરી રિસાટો

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!