GSTV

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે. જેમાં 1200 બેડ કોવીડ હોસ્પીટલમાં કોરોના ડ્યુટી બદલ સ્ટાઇપેંડમાં વધારો કરવાની માંગ આ પત્રમાં કારઇ છે. કોવીડ ડ્યુટી બદલ પ્રોત્સાહનરૂપે સરકાર ઇન્સેન્ટીવ પણ આપે તેવી રજૂઆત કરવામાં આવી છે..આ પત્રમાં સ્ટાઇપેંડ પેટે ઇન્ટર્ન ડોક્ટરોએ 20,000 રૂપિયા ચુક્વવા વિનંતી કરાઇ છે. હાલ બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોને 12,800 રૂપિયા સ્ટાઇપેંડ પેટે ચુકવવામાં આવે છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન તેમજ અન્ય રાજ્યોની હોસ્પીટલમાં કોવીડ ડ્યુટી બદલ ઇન્સેન્ટીવ ચુકવવામાં આવે છે.

READ ALSO

Related posts

સાવધાન / બિલાડીઓ સાથે રમવાનો શોખ પડશે ભારે! થઈ શકો છો આ ગંભીર બીમારીઓના શિકાર

Karan

પાટણ: સ્થાનિક ચૂંટણીઓને લઈને તૈયારીઓ પુરજોશમાં, ઉભા કરાયા 1 હજારથી વધુ મતદાન મથકો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!