GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોરોનાથી સંક્રમિત વોરિયર્સ, બી.જે મેડિકલ કોલેજમાં પાંચ દિવસમાં 12 ઇન્ટર્ન તબીબો પોઝિટિવ

Corona

અમદાવાદમાં કોરોનાના કેસ અને મોતના આંકડા સતત વધતા જાય છે. પરંતુ એનાથી પણ ગંભીર બાબત જે સામે આવી છે તે એ છે કે છેલ્લા બે મહિનામાં ડોક્ટર્સ સહિત મેડિકલ સ્ટાફના 200 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. મેડિકલ સ્ટાફ દિવસ-રાત ખડેપગે કોરોના સામે લડી રહેલા દર્દીઓની સારવાર કરી રહ્યો છે. અને તે જ સ્ટાફ કોરોનાની ચપેટમાં આવી રહ્યો છે.

Corona
  • કોરોનાથી સંક્રમિત વોરિયર્સ
  • હોસ્પિટલમાં દિવસ-રાત ફરજ બજાવતો મેડિકલ સ્ટાફ કોરોનાની ચપેટમાં
  • છેલ્લા ૨ મહિનામાં ૨૦૦ જેટલા મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત
  • મેડિકલ સ્ટાફને શરૂઆતમાં એન-૯૫ માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, પીપીઇ કીટ ન આપવાનું પરિણામ
  • રેસિડેન્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોGટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફને કોરોના
  • બી.જે. મેડિકલ કોલેજમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૨ ઇન્ટર્ન તબીબોને કોરોના
  • ઇન્ટર્ન તબીબોને ૧૪ દિવસના Gવોરન્ટીન સમયને બદલે ૫ દિવસનો જ સમય અપાય છે
કોરોના

છેલ્લા બે મહિનાના સમયગાળામાં રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સ, અન્ય મેડિકલ સ્ટાફ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં છેલ્લા પાંચ દિવસમાં 12 જેટલા ઇન્ટર્ન તબીબો કોરોના પોઝિટિવ થયા છે. છતાં આઘાતજનક બાબત એવી છે કે આ ઇન્ટર્ન તબીબોને 14 દિવસના ક્વોરન્ટીન સમયને બદલે ફક્ત પાંચ દિવસનો જ સમય આપવામાં આવે છે.

Read Also

Related posts

ચીનનાં કોવિડ-19નો ખુલાસો કરનારા છઠ્ઠા ડોક્ટરનું નિધન, ત્વચા પડી ગઈ હતી કાળી

Mansi Patel

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Nilesh Jethva

દિલ્હી-NCRની સીમાઓ ઉપર ગતિરોધ ખતમ કરવા માટે SCએ ભર્યા પગલા, કેન્દ્રને સોંપી સમાધાનની જવાબદારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!