GSTV

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

Last Updated on June 25, 2021 by pratik shah

બેન્કના વ્યાજનું પ્રમાણપત્ર જો તમને તે વિશે અપડેટ કરે છે કે તમે એક નાણાંકીય વર્ષ દરમ્યાન પોતાના બચત ખાતાઓ અને બેન્કમાં Fixed Deposits પર કેટલું વ્યાજ આપવામાં આવ્યું છે કે ત્યારે SBIના ગ્રાહક રીતે તમે નેટ બેંકિગથી અથવા તો પોતોના નજીકની એસબીઆઈ શાખામાં જઈને વ્યજનું પ્રમાણ પત્ર લઈ શકો છો. SBIએ પોતાના ગ્રાહકોને જણાવ્યું છે કે ફોર્મ 16a SBIની તમામ શાખાઓમાં ઉપલબ્ધ છે. સાથે સાથે બેન્કે પોતાના ટ્વિટમાં એપણ લખ્યું છે કે તેમણે એપણ લખ્યું છે કે તેમણે ગ્રાહકોને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ટીડીએસનું પ્રમાણ પત્ર ફોર્મ 16A પર મેલ કર્યો છે. જો બેન્કના ગ્રાહક હોય તો વ્યાજ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. તમને અમે આ સમાચારમાં જણાવી રહ્યા છે.

કઈ રીતે કરશો ડાઉનલોડ જાણો

  • onlinesbi.com જાઓ અને તમારા ખાતામાં લોગિન કરો
  • હવે ઈસર્વિસીઝ સેક્શનમાં જાઓ અને માઈ સર્ટિફિકેટ્સ પર ક્લિક કરો
  • હવે જમા ખાતા પર વ્યાજ પ્રમાણ પત્રને પસંદ કરો
  • હવે તમે એક વિશેષ નાણાંકીય વર્ષ દરમ્યાન પોતાની બચત અને Fixed Deposits બેન્ક ખાતામાં ચૂકવણી કરવામાં આવેલા વ્યાજને જોઈ શકશો
  • પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે પોતાની સ્ક્રિનની નીચે પીડીએફમાં જોવો, ડાઉનલોડ કરો અને આ વિકલ્પ પર ક્લિક કરો
sbi
  • onlinesbi.com પર જાવ હવે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરો
  • ‘Fixed Deposit’ ટેબ અંતર્ગત ટીડીએસ પૂછપરછ પર ક્લિક કરો, વિકલ્પોની સાથે એક નવું વેબપેજ દેખાશે
  • ટીડીએસ નાણાંકીય વર્ષ
  • એનઆરઓ ટીડિએસ પૂછપરછ
    ડાઉનલોડ
    3) ટીડીએસ નાણાંકીય વર્ષ વિકલ્પ અનુસાર નાણાંકીય વર્ષ 2019-20 દરમ્યાન Fixed Deposit પાકવા પર લાઈવ ખાતા અથવા બંધ ખાતાને પસંદ કરો
    4) એક વખત સિલેક્ટ કર્યા પછી વેબ સ્ક્રિન તમને Fixed Depositsની ડિટેલ દેખાડશે, નાણાંકીય વર્ષ 2019-20ને પસંદગી કરે, હવે સબમિટ પર ક્લિક કરો
    5) એક વખત સબમિટ કર્યા પછી ટીડીએસ પૂછપરછ માટે તામારો રિક્વેસ્ટ રેફરન્સ નંબરની સાથે સામે આવશે.
    6) તમે ડાઉનલોડ ટેબમાં ટીડિએસ ડિટેલ ડાઉનલોડ કરી શકો છો. એસબીઆઈની વેબસાઈટ અનુસાર આ પેજ પર ફકતતમને fixed deposit ખાતું દેખાશે, તમે છેલ્લા અને હાલમાં હાજર નાણાંકીય વર્ષો માટે ટીડિએસ પ્રમાણપત્ર લઈ શકો છો.

SBI ગ્રાહક ફોર્મ 16Aને કઈ રીતે કરશો ડાઉનલોડ જાણો

ફોર્મ 16A, જેમાં ટીડિએસ સર્ટીફિકેટના રૂપમાં પણ જાણવામાં આવે છે. આ ત્યારે જાહેર કરવામાં આવે છે કે જ્યારે ટીડિએસ વેતન સિવાય અન્ય ઈન્કમ પર તેને કાપવામાં આવે છે. SBI સહિતની બેન્કોના મામલામાં ફોર્મ 16Aમાં FD પર વ્યાજ આવક પર TDSનો ઉલ્લેખ છે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!