GSTV
Home » News » બીટકોઇનમાં રોકાણ મુસ્લીમોની આસ્થા સાથે સંકળાયેલું છે ?

બીટકોઇનમાં રોકાણ મુસ્લીમોની આસ્થા સાથે સંકળાયેલું છે ?

દુબઇના દાયકાઓ જૂના ગોલ્ડ સૌકમાં ગ્રાહકો બંગડીઓ અને નેકલેસ માટે ટોળે વળે છે. એમિરેટ્સમાં આ કેન્દ્ર સોનાના વેપાર  અને બુલીયન માટે નાણાંકીય એન્જિનીયરીંગમાં એક નવી ભૂમિકા ભજવે છે. પાછલા વર્ષે જ સ્થપાયેલી સ્થાનિક સ્ટાર્ટ અપ કંપની વનગ્રામ ગોલ્ડ આધારિત ક્રિપ્ટોકરન્સી જારી કરી રહી છે. જે મુસ્લિમોને એવી ખાતરી અપાવવાના એક ભાગરૂપે છે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું તે તેમની આસ્થા છે. બિટકોઇન, ઇથેરમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં વૈશ્વિક સ્તરે રસમાં થયેલો વધારો હવે ગલ્ફ અને સાઉથઇસ્ટ એશિયામાં પણ પ્રસર્યો છે. જે ઇસ્લામિક ધિરાણનું મુખ્ય કેન્દ્ર છે. આ પ્રોડક્ટો નાણાંકીય એન્જિનીયરીંગને લગતી હોવાથી અને અટકળનો એક વિકલ્પ હોવાના કારણે ક્રિપ્ટોકરન્સી ઇસ્લામ સાથે સરળતાથી ફીચટ થતી નથી.

શેરિયાના સિદ્ધાંતો અનુસાર વ્યાજ ચૂકવણી પર પ્રતિબંધ મુકવા ઉપરાંત હાજર મિલકતો અને શુદ્ધ નાણાં અરુચિના આધારે વાસ્તવિક આર્થિક પ્રવૃત્તિ પર ભાર મુકે છે. આને કારણે ક્રિપ્ટોકરન્સી ધાર્મિક રીતે સ્વીકાર્ય છે કે કેમ અંગે ઇસ્લામિક વિદ્યાનોમાં ચર્ચાને વેગ આપ્યો છે

ઇસ્લામિક સમાજમાં સોનું સૌપ્રથમ નાણાંનું એક સ્વરૂપ હતું તેથી આ યોગ્ય છે એમ પાછલા વર્ષે અન્ય રોકાણકારો સાથે બ્રિટન નામની કંપની સ્થાપનારા ઇબ્રાહીમ મોહમમ્દે જણાવ્યું હતું. ડિજીટલ બ્લોકચેઇન ટેકનોલોજી સાથે સંપૂર્ણ રીતે સક્ષમ એવી શેરિયા પાસેથી અમે નિયમો અને નિયમનોને સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કરોડો કરન્સી જારી કરવામાં આવી છે. 60 ટકા સિક્કાઓનું હજુ વેચાણ થવાનું બાકી છે. વનગ્રામ મેના અંત સુધીમાં એક્સચેંજીસ પર લિસ્ટીંગ કરાવતા પહેલા તેને જારી કરવાનું વિચારી રહી છે

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!