બર્થ-ડે: ‘ક્વીન ઑફ યૂટ્યૂબ’ છે આમ્રપાલી દુબે, આ Hot તસ્વીરોએ ચાહકોના મનમાં લગાવી આગ

ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે 11 જાન્યુઆરીએ પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહી છે. આમ્રપાલી દુબેને ‘ક્વીન ઑફ યૂટ્યૂબ’ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણકે તેમના ગીતો વીડિયો શેરિંગ સાઇટ પર મોટાપાયે જોવામાં આવે છે.

ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે આજે 11 જાન્યુઆરીએ પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહી છે. આમ્રપાલી દુબે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ ચહેરો છે.

આમ્રપાલી દુબેએ 2014માં ભોજપુરી સિનેમામાં ડેબ્યુ કર્યુ. નિરહુઆ હિંદુસ્તાનીમાં તેમણે દિનેશ લાલ યાદવની હિરોઇનનો રોલ નિભાવ્યો હતો.

આમ્રપાલી દુબે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ થતી અભિનેત્રીઓમાંથી એક છે. તેમણે ‘ક્વીન ઑફ યૂ-ટ્યૂબ’ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણકે તેમના ગીતો વીડિયો-શેરિંગ સાઇટ પર મોટાપાયે જોવાય છે.

આમ્રપાલીનો ડાન્સ અવારનવાર પ્રશંસકોનું દિલ જીતી લે છે. સુપરસ્ટાર પવન સિંહની સાથે ‘રાતે દિયા બુતાકે’ આ ગીતથી યૂટ્યૂબ પર ઈતિહાસ રચી દીધો હતો.

ફિલ્મ ‘સત્યા’ના ગીતને 30 કરોડથી પણ વધુ વખત જોવામાં આવ્યું. આ પ્રકારે આ સિદ્ધી પ્રાપ્ત કરનાર પ્રથમ ભોજપુરી ગીત બની ગયું.

ગયા વર્ષે નવેમ્બરમાં, આમ્રપાલીએ સિંગિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો અને છઠ્ઠ પૂજાના તહેવાર પર એક ભક્તિ ગીત માટે પોતાની અવાજ આપી હતી.

આમ્રપાલીએ 2014માં નિરહુઆની નિરહુઆ હિંદુસ્તાનીની સાથે પોતાની ભોજપુરી ફિલ્મની શરૂઆત કરી અને ત્યારથી તેઓ બિહાર અને ઝારખંડમાં એક ઘરેલુ નામ બની ગઇ છે.

સિનેમાની દુનિયામાં પોતાની ઓળખ બનાવતા પહેલા આમ્રપાલીએ ટીવી શો- ‘રહના હૈ તેરી પલકોકી છાવ મેં’, ‘સાથે તેરે લિએ’, ‘માયકા’ અને ‘મેરા નામ કરેગી રોશન’માં કામ કર્યુ હતું.

View this post on Instagram

Amrapali Dubey ( #AmrapaliDubey )

A post shared by SKG Movies TV Events Media Ent (@skg.movies.tv.events.media.ent) on

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમ્રપાલીની મોટાભાગની ફિલ્મો પાઇપલાઈનમાં છે. આ યાદીમાં ‘જય વીરૂ’, ‘વીર યોદ્ધા મહાબલી’, ‘પટના જંક્શન’, ‘નિરહુઆ ચલલ અમેરિકા’ અને ‘નિરહુઆ ચલલ સસુરાલ 3’ સામેલ છે.

આમ્રપાલી દુબે સોશિયલ મીડિયામાં ખાસ્સી એક્ટિવ રહે છે. ખાસ કરીને પોતાના વર્કઆઉટ તસ્વીરો અને વીડિયો શેર કરે છે.

View this post on Instagram

Amrapali Dubey ( #AmrapaliDubey )

A post shared by SKG Movies TV Events Media Ent (@skg.movies.tv.events.media.ent) on

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતી વખતે આમ્રપાલી દુબે ઘણી સ્લિમ હતી. જોકે, અમૂક વર્ષોમાં તેમનુ વજન ઘણુ વધી ગયુ હતું.

આમ્રપાલી દુબે એક ફિલ્મ માટે 7-9 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આમ્રપાલી દુબેનુ નામ વિવાદોમાં પણ સપડાયુ છે. આમ્રપાલી દુબેએ પ્રોડ્યૂસર પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

View this post on Instagram

Amrapali Dubey ( #AmrapaliDubey )

A post shared by SKG Movies TV Events Media Ent (@skg.movies.tv.events.media.ent) on

આમ્રપાલી દિલીપ જયસ્વાલની ફિલ્મ અલી બજરંગ બલીની ફિલ્મનુ પ્રોમોશનલ સોન્ગ કરી રહી હતી.

ત્યારબાદ દિલીપે ફેસબુકમાં લખ્યું, આમ્રપાલી દુબે… જેની સાથે મારા એક દિવસનો શૂટનો 1 લાખ 50 હજારમાં કરાર થયો હતો. અડધી રોકડ અને અડધા ચેકની સાથે આપવામાં આવ્યો હતો. તેઓ પોતાની ડિલથી છટકી ગઇ અન ચેકના બદલે કેશની માંગ કરવા લાગી. આમ્રપાલી એક ડર્ટી ગર્લ અને બેઈમાન છે.

ઉલ્લેખનીય છે કે ભોજપુરી સિનેમા છેલ્લા અમૂક વર્ષોમાં દેશના બાકી ભાગમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. ભોજપુરી ફિલ્મોને લઇને ક્રેઝ પેદા થયો છે. ભોજપુરીના અમૂક સિતારાઓની પોપ્યુલિરીટી પણ બૉલીવુડ અભિનેતાઓ જેવી છે.

આમ્રપાલી પોતાની નવી તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરીને પ્રશંસકોને સરપ્રાઇઝ કરી દે છે. તેમની કોઈ પણ તસ્વીર અને વીડિયો તાત્કાલિક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે, જેને તેના ચાહકો પસંદ કરે છે.

આમ્રપાલી દુબેના પોતાના અભિનય અને ડાન્સને તેના ચાહકો ખૂબ વખાણે છે. આમ્રપાલી દુબે ફક્ત યુપી અને બિહારમાં જ જાણીતી નથી પરંતુ તેનો ચાહકવર્ગ આખા દેશમાં ફેલાયેલો છે.

View this post on Instagram

#amrapalidubey

A post shared by Bhojpuri Cinema ⭕ (@bhojpuri.cinema) on

આમ્રપાલી દુબે મૂળરૂપથી ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી છે. આમ્રપાલીએ મુંબઈની ભવન કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. 2014માં તેમણે ભોજપુરી સિનેમામાં દિનેશ લાલ યાદવ વિરુદ્ધ નિરહુઆ રિક્શાવાલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter