GSTV

Birthday Special/ બોલ્ડનેસમાં નિયા શર્મા બધાને આપે છે મ્હાત, આ સીરિયલથી એક્ટ્રેસે બનાવી ઓળખ

નિયા શર્મા

Last Updated on September 17, 2021 by Damini Patel

ટીવી ઇન્ડસ્ટ્રીની ખુબસુરત એક્ટ્રેસ નિયા શર્માનો આજે એટલે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. એક્ટ્રેસ આજે પોતાનો 31મોં જન્મદિવસ ઉજવી રહી છે. નિયા આજના સમયમાં ટીવીની મોટી કલાકર છે. જ્યાં એક સમય એવો પણ હતો જયારે એમની પાસે 9 મહિના સુધી કામ ન હતું.

નિયાએ ‘કાલી’ નામની એક સિરિયલથી 2010માં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

નિયા

જ્યાં આજે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને લઇ ચર્ચામાં રહે છે.

નિયા

નિયા ઘણી મોટી સિરિયલોમાં પણ જોવા મળી ચુકી છે જેમાં ‘એક હજારો મેં મેરી બહેના હે’, ‘જમાઈ રાજા’, ઇશ્ક મેં મરજાવા’ અને ‘નાગિન : ભાગ્ય કા ઝહેરીલા ખેલ’ જેવી ઘણી સિરિયલમાં સામેલ છે.

2017માં અભિનેત્રી ‘ફિયર ફેક્ટર’માં પણ જોવા મળી છે. જ્યાં દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી.

નિયાએ હવે પોતાની જાતમાં અને તેના કામમાં ઘણો ફેરફાર કર્યા છે, જ્યાં અભિનેત્રી હવે ઘણી મોટી બ્રાન્ડ અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળે છે.

તાજેતરમાં જ નિયાએ મુંબઈમાં પોતાના માટે એક મોટું ઘર પણ ખરીદ્યું છે. જેની તસવીર તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તેના ચાહકો નિયા શર્માની બોલ્ડ સ્ટાઇલને પસંદ કરે છે.

સોશિયલ મીડિયા પર 65 લાખથી વધુ લોકો નિયા શર્માને ફોલો કરે છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!