GSTV

આ પરિવારે પોતાના સંતાનના જન્મ દિવસની કરી અનોખી રીતે ઉજવણી, આ વસ્તુનો કર્યો આજીવન બહિષ્કાર

ગાંધીનગર નજીક આવેલા ધણપ ગામની સીમમાં આજે એક પરિવાર દ્વારા પોતાના સંતાનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં ગામના લોકોને ૧૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે જ ગ્રામના લોકોએ ભેગા થઈને શપથ લીધા કે ચાઇનીઝ વસ્તુઓનો આજીવન માટે બહિષ્કાર કરીશું. જેથી કરીને સરહદ ઉપર ફરજ બજાવી રહેલા આપણા સૈનિકોના ઉત્સાહ અને જોશમાં વધારો થાય.

અમદાવાદમાં આ મહિલાએ બનાવ્યું 15 કિલો ચોકલેટમાંથી રામ મંદિર

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના ભૂમિપૂજનના ઐતિહાસિક અવસરને લઇને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક મહિલા ભક્તે ચોકલેટમાંથી સુંદર રામ મંદિર બનાવ્યું છે. શિલ્પાબેન નામના રામભક્તે 15 કિલો ચોકલેટમાંથી 3 ફ્લોર ધરાવતા રામ મંદિરની સુંદર પ્રતિકૃતિ બનાવી છે. શિલ્પાબેનની મહેચ્છા છે કે તેઓ વડાપ્રધાન મોદીને આ મંદિર ભેટ તરીકે આપે.

READ ALSO

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતામાં વધારો/ પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો, 31મી તારીખે વડાપ્રધાન ના હસ્તે થશે લોકાર્પણ

pratik shah

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!