GSTV

દિયા મિર્ઝાને જન્મ દિવસે મળી ચાહકોની શુભેચ્છાઓ

Last Updated on December 9, 2017 by Bansari

દિયા બોલિવુડમાં સફળતા મેળવી શકી નથી પરંતુ તે ઘણી લોકપ્રિય છે. આજે 9 ડિસેમ્બરે દિયા મિર્ઝાનો જન્મ દિવસ છે. દિયા મિર્ઝા પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવનના કરાણે વધુ ચર્ચામાં રહે છે.

 દિયા મિર્ઝા  વર્ષ 2000માં મિસ ઇન્ડિયા બની હતી

વર્ષ 2014માં દિયાએ પોતાના પ્રેમી સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા

2001માં તેણે ફિલ્મ રહેના હે તેરે દિલમે દ્વારા આર માધવન સાથે ફિલ્મોમા ડેબ્યુ કર્યું હતું.

આજે 9 ડિસેમ્બરે દિયા પોતાનો 36મો જન્મ દિવસ ઉજવી રહી છે

સોશિયલ મીડિયા પર દિયા એક્ટિવ રહે છે.તેની સુંદરતા અને સ્મિત પર તેના કરોડો ચાહકો ફિદા છે.

Related posts

Bollywood / જ્યારે અરબાઝ ખાનને પૂછ્યું, મલાઈકા અરોરાના ટૂંકા કપડાથી થાય છે સમસ્યા? આપ્યો આ જવાબ

Vishvesh Dave

ટેલિવિઝનની ક્વીન એકતા કપૂર લઈને આવી રહી છે નવા 27 પ્રોજેક્ટસ, દર્શકોને મનોરંજન પૂરૂ પાડશે!

pratik shah

‘વાણીયા બુદ્ધિ’ / કેટરીના કૈફ અને વિકી કૌશલે કરોડોમાં ડીલ કરી ફાઇનલ, ઇન્ટરનેશનલ મેગેઝીનને આપ્યા વેડિંગ ફોટોઝના રાઇટ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!