GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મધદરિયે તરતી શાર્ક માછલીને ઉપાડી આકાશમાં ઉડી ગયું આ પક્ષી, વિડિયો જોશો તો ઉડી જશે હોશ

વર્ષમાં કેટલીક અજીબો ગરીબ ચીજો જોવા મળી રહી છે. દરવર્ષે આવી ચીજોનું જો લીસ્ટ બનાવવામાં આવે તો તેની યાદી લાંબી રહેશે. ત્યારે આ અજીબ ચીજોમાં સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો છે એક શાર્ક અને પક્ષીનો વિડિયો. આ વિડિયો જોયા બાદ બે પળ માટે શોક લાગશે. અને તમે પણ હેરાન થઈ જશો તો આખરે આવું થયું તો થયું કેવી રીતે.

આ વિડિયોમાં એક મોટું પક્ષી પોતાના પંજામાં શાર્કને લઈને ઉડી રહ્યું છે. આ વિડિયો કોઈ બીચનો હોવાનું દેખાઈ રહ્યું છે. જે સમયે પક્ષી પોતાના પંજામાં શાર્કને લઈને હવામાં ઉડી રહ્યું હતું ત્યારે નીચેથી લોકો તેને જોઈ રહ્યાં ચે. આ વિડિયોને ટ્રેકીંગ શાર્કના નામથી ટ્વિટ યુઝરે શેર કર્યું છે. માત્ર 25 સેંકડમાં જ આ વિડિયોએ લોકોના હોશ ઉડાડી દેવા માટે કાફી છે.

ટ્રેકીંગ શાર્કસના વિડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, કોઈને પણ ખબર છે કે તે ક્યાં પ્રકારનું પક્ષી છે, શું તેને શાર્કને પકડી છે. આ વાઈરલ વિડિયોમાં જોવા મળી રહ્યું છે. માછલી પક્ષીના ચુંગલમાંથી નીકળવાની કોશિશ કરી રહી છે. 30 જૂનના રોજ શેર કરવામાં આવેલા આ વિડિયોને 61 લાખ વ્યુઝ મળી ચુક્યાં છે. તેમજ 21 હજારથી વધારે લાઈક્સ અને 7 હજારથી વધારે રિ-ટ્વિટ્સ મળી ચુક્યાં છે. હજારથી વધારે લોકોએ ટ્વિટર ઉપર રિએક્શન આપ્યું છે. એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, વાસ્તવમાં આ લેડીફીશ છે. તો એક યુઝરે આ વિડિયો જોયા બાદ તેણે લખ્યું હતું કે, તે એક ઓસ્પ્રે છે. એક મોટુ રૈપ્ટર જે માછલીને ખાઈ જાય છે.

Related posts

કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશને વિસર્જન કુંડ બનાવવાનું માંડી વાળ્યું, AMCના કરોડો રૂપિયા બચી જશે

Pravin Makwana

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ 7 દિવસ માટે બંધ રહેશે એસ.ટી. સેવા

Pravin Makwana

ખેડૂતો આનંદો: ગુજરાત સરકારનો સૌથી મોટો કૃષિ લક્ષી નિર્ણય, હવે સિંચાઈ માટે મળશે 10 કલાક સુધી વીજળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!