GSTV

બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો

બર્ડ ફલૂને લઈને તંત્ર હવે એલર્ટ બન્યુ છે તો રાજ્ય સરકારના સૂચન બાદ એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો. આ વોર્ડમાં 5 વેન્ટિલેટર બેડ અને 4 નોન વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યા છે તે વોર્ડ સિવાય પણ અન્ય 4 અને વધારાના બીજા 6 એમ કુલ 10 બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

10 બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા

સાથે જ ઇમરજન્સી સારવારની તમામ દવા વોર્ડમાં તૈયાર રખાઈ જો કોઈ દર્દી શંકાસ્પદ લાગશે કે પોઝિટિવ આવશે તેને બર્ડ ફલૂ વોર્ડમાં સારવાર આપવામાં આવશે. સારવાર દરમિયાન સ્ટાફ સંક્રમિત ન થાય માટે ફરજીયાત PPE કીટ પહેરી સારવાર આપવા સહિત જરૂરી સૂચન સ્ટાફને આપવામાં આવ્યા.”

READ ALSO

Related posts

ભરૂચની GIDC કંપનીમાં થયેલા બ્લાસ્ટને બીટીપીના MLA છોટુ વસાવાએ ગણાવ્યું ષડયંત્ર

Pravin Makwana

VIDEO: વિરોધના ચક્કરમાં માંડ માંડ બચ્યા મમતા બેનર્જી, સ્કૂટી ચલાવા જતાં પડતા પડતા રહી ગયા

Pravin Makwana

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના પૂજારી કોંગ્રેસમાં જોડાયા, ખુદ કમલનાથે પાથરી લાલજાજમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!