GSTV

ગુજરાતમાં બર્ડ ફલૂ દસ્તક દેતા તંત્ર બન્યું એલર્ટ, કાંકરિયા ઝૂ માટે તંત્રએ લીધો મહત્વનો નિર્ણય

બર્ડ

Last Updated on January 9, 2021 by Bansari

અમદાવાદમાં બર્ડ ફ્લૂની દહેશતને લઇને કાંકરિયા ઝૂ માટે તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે. તંત્ર દ્વારા કાંકરિયા ઝૂ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે પક્ષી વિભાગના તમામ મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યા છે. મુલાકાતીઓ ફક્ત બહારના ભાગથી પક્ષીઓને જોઇ શકશે. પક્ષીઓના પાંજરા આગળ રેલીંગ ન હોવાથી લોકો અગાઉ પાંજરા નજીક જઇને પક્ષીઓને જોઇ શકતા હતા.

પરંતુ હવે તે નહીં જોઇ શકાય. જ્યાં રેલિંગ નથી ત્યાં ગ્રીન પડદા કે જાળી મુકવામાં આવી છે. આગામી સૂચન સુધી મુલાકાતીઓ પક્ષીઓને દૂરથી નિહાળી શકશે.

બર્ડ
  • ગુજરાતમાં બર્ડ ફલૂ દસ્તક દેતા તંત્ર એલર્ટ બન્યું
  • કાંકરિયા ઝુ ને લઈને લેવાયો નિર્ણય
  • કાંકરિયા ઝુ શરૂ રહેશે
  • જોકે પક્ષી વિભાગના મુખ્ય ગેટ બંધ
  • બહારના ભાગથી મુલાકાતીઓ પક્ષીઓને જોઈ શકશે
  • સાથે જ પક્ષીઓના પાંજરા પાસે રેલિંગ નથી કે પાંજરા નજીક લોકો જઈને પક્ષી જોતા હતા તે નહિ જોઈ શકાય
  • આગામી સૂચન સુધી મુલાકાતી ઓ પક્ષીઓને પાંજરા થી દૂરથી જોઈ શકશે
  • જ્યાં રેલિંગ નથી ત્યાં ગ્રીન પડદા અને જાડી કરી રેલિંગ જેવું બનાવાયુ

Read Also

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!