GSTV

બહુચર્ચિત બિનસચિવાલય પેપરકાંડ : પોલીસને મળી સફળતા, વધુ એક આરોપીની કરી ધરપકડ

Last Updated on June 9, 2020 by pratik shah

ગુજરાત રાજ્યના બહુચર્ચિત બિનસચિવાલય પેપરકાંડમાં પોલીસને મળી સફળતા. આ પેપરકાંડનો વધુ એક આરોપી ઝડપાયો છે. પાલિતાણામાં અગાઉ ઝડપાયેલા શખ્સ રામ ગઢવીના બનેવીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા છ મહિનાથી ફરાર હતો.પાલીતાણા પોલિસને આરોપી બાબતે બાતમી મળી હતી.

આરોપી પ્રવિણદાન ગઢવીને પોલીસે ઝડપી લીધો

ત્યારે આ બાતમીના આધારે પોલીસે રેડ પાડીને આરોપી પ્રવિણદાન ગઢવીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે બિનસચિવાલય પેપરકાંડ મામલે ભારે હોબાળો મચ્યો હતો.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!