GSTV
Home » News » ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી વિકાસ કરવાની ક્ષમતા, દૂર થશે દેશની ગરીબી : બિલ ગેટ્સ

ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી વિકાસ કરવાની ક્ષમતા, દૂર થશે દેશની ગરીબી : બિલ ગેટ્સ

પોતાના ફાઉન્ડેશનની કામગીરીની સમીક્ષા કરવા ભારતની મુલાકાતે આવેલા બિલ ગેટ્સે ભારતને ઝડપી આર્થિક વિકાસનું સક્ષમ રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું હતું. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને માઇક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સે નિવેદન આર હતું કે, આગામી દાયકામાં ભારતની ઝડપથી વૃદ્ધિ થવાની સંભાવના છે.

ગેટ્સે એક ખાનગી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઝડપી આર્થિક વિકાસ દ્રારા ભારત સરકાર લોકોની ગરીબી દૂર કરી શકશે. આ સાથે સરકાર આરોગ્ય અને શિક્ષણમાં વધુ રોકાણ કરી શકશે.

ગેટ્સનો પ્રતિસાદ એવા સમયે આવ્યો છે જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જે ભારત છે. તે હાલમાં છેલ્લા ઘણા સમયથી લગગભગ ઘણા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને મંદી તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!