સુરતની 42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયા 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર જઈ રહી છે. દુરૈયા તપિયા 35 દિવસની આ રાઇડ દરમિયાન 13 રાજ્યોના 4 હજાર 500 ગામડાઓ અને 10 હજાર કિલોમીટરની સફર ખેડવાની છે. તે બેટી બચાવો બેટી પઢાવો. આર્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણનો સંદેશો લોકો સુધી પહોંચાડશે.
દુરૈયાની ટ્રક રાઈડને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ફ્લેગ ઓફ આપશે. દૂરૈયા તપીયાએ જણાવ્યું કે આ રાઇડનો ઉદ્દેશ્ય પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાન અને આત્મનિર્ભર ભારત અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો છે. સાથે જ ગામડાઓની પ્રજાને કોરોનાની મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે.
READ ALSO
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- ભાજપની સૌથી મોટી જીત/ 15 વર્ષ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતમાં લહેરાયો કેસરીયો, છોટુ વસાવાની પાર્ટી બીટીપીનું ધોવાણ
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ
- સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી