GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

એનસીસી દ્વારા સેવ ધ અર્થ મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી આ રેલીમાં 16 કેડેટ્સ જોડાયા હતા. 6 દિવસમાં બે હજાર કિમીનું અંતર કાપ્યું હતું. નર્મદા, વડોદરા, ભાવનગર, દિવ, પોરબંદર, દ્વારકા અને રાજકોટ થઈને રેલી અમદાવાદ એનસીસી હેડક્વાર્ટર પહોંચી હતી.

આ રેલીને 20મી ઓગસ્ટના રોજ દાંડીના રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતેથી રવાના કરાઈ હતી. આ રેલીનો મૂળ આશય વક્તવ્યો અને નુક્કડ નાટકોનું આયોજન કરવાનો છે. જેથી લોકોમાં જળસંચય, વૃક્ષારોપણ, પ્રદૂષણ પ્રતિરોધ અને હરિત પર્યાવરણની પહેલ અંગે જાગૃતિ આવે.

READ ALSO

Related posts

રાજ્યસભામાં 3 બેઠકો જીતવાની શક્યતા છતાં ભાજપ કોંગ્રેસની 3 વિકેટ ખેરવશે, મોદી-શાહનું છે પ્રેશર

pratik shah

રાજ્યસભાની ચૂંટણી પર જીતુ વાઘાણીનું ભવિષ્ય, ભાજપ પ્રમુખ બદલાશે કે થશે રિપિટ?

Mansi Patel

દહેજમાં એક કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5 કામદારોનાં મોત, 30થી વધુ લોકો ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!