GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

આ ફિલ્મના પ્રોડ્યુસરની ભુજમાં થઈ ધરપકડ મીડિયાકર્મીઓને કોર્ટથી રખાયા દૂર

કચ્છના ભુજ ખાતેથી ફિલ્મ તેરા ઈન્તઝારના પ્રોડ્યુશર બીજલ મહેતાની ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજ બનાવી પ્લોટ વેચી છેતરપિંડી આચરી હોવાના આરોપસર બિજલ મહેતાની ધરપકડ કરવામાં આવી છે. સુરતની એક મહિલાએ બિજલ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી. અંજાર પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. નામી બિલ્ડરની ધરપકડ મુદ્દે મીડિયાકર્મીઓ કોર્ટથી દૂર રખાયા છે.

READ ALSO

Related posts

વજન વધી રહ્યું છે છતાં શરીરમાં નબળાઇ લાગી રહી હોય તો ચેતી જજો, આ ગંભીર બીમારીના છે લક્ષણો

Bansari

અમદાવાદમાંથી રીઢો વાહનચોર ઝડપાયો, ચોરાઉ 12 વાહન કબ્જે

Mansi Patel

આવા લક્ષણો દેખાતા હોય યોગ્ય સમયે સારવાર કરાવી લેજો, નહીં તો જીવલેણ સાબિત થશે આ બિમારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!