GSTV
Home » News » બિહારના જાણીતા નેતા શરદ યાદવની પાર્ટીનો વિલય કુશવાહની પાર્ટી RLSPમાં થશે

બિહારના જાણીતા નેતા શરદ યાદવની પાર્ટીનો વિલય કુશવાહની પાર્ટી RLSPમાં થશે

બિહારમાં મહાગઠબંધનની અંદર રાજનીતિ વધુ તેજ થઇ છે. શરદ યાદવની પાર્ટી લોકતાંત્રિક જનતા દળનો વિલય ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSPમાં થશે. આ વિલય અંગે વાતચીત પૂર્ણ થઇ ચુકી છે. અને કહેવાઇ રહ્યું છે કે ચાલુ મહિને જ તેનું સત્તાવાર એલાન કરી દેવાશે. એનડીએથી અલગ થનારા ઉપેન્દ્ર કુશવાહાએ પહેલા જ સંકેત આપ્યા હતા કે RLSPમાં શરદ યાદવની પાર્ટીનો વિલય થઇ શકે છે. શરદ યાદવની પાર્ટી બિહારમાં મહાગઠબંધનનો ભાગ છે. જો કે લોકસભા ચૂંટણી અંગે મહાગઠબંધનમાં બેઠકોની વહેચણી પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.

Related posts

બીગબોસનો વિવાદ વધ્યો, હવે સલમાન ખાન પર લાગ્યા આ આરોપો

Bansari

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

ક્લાર્ક માટે ગ્રેજ્યુએશન તો ધારાસભ્ય માટે કેમ નહી, શૈક્ષણિક લાયકાત’ બની ચૂંટણીનો મુદ્દો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!