GSTV
Home » News » બિહારના નેતા તેજસ્વીએ એક જોક્સ કહ્યો જેમા ભગવાન રામને એડકી આવે છે

બિહારના નેતા તેજસ્વીએ એક જોક્સ કહ્યો જેમા ભગવાન રામને એડકી આવે છે

બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે રામ મંદિર નિર્માણ મુદે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેજસ્વી યાદવે જણાવ્યું કે, ચૂંટણી આવી એટલે ભાજપને રામ મંદિરનો મુદ્દો યાદ આવ્યો છે. ભાજપે 2014માં પણ રામ મંદિરનો મુદ્દો બનાવી સત્તા હાસલ કરી હતી. ત્યારે ફરીવાર દેશમાં ચૂંટણી આવી રહી છે. એટલે ભાજપ અને તેમના નેતાઓને ભગવાન રામ યાદ આવ્યા છે.

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!