GSTV
Home » News » બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન બોલ્યા NDA અને મહાગઠબંધન તો નાગરાજ અને સાંપરાજ

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન બોલ્યા NDA અને મહાગઠબંધન તો નાગરાજ અને સાંપરાજ

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ NDA અને મહાગઠબંધનની તુલના નાગરાજ અને સાંપરાજ સાથે કરી. બિહારના ઔરંગાબાદમાં એક રાજકીય કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા માંઝીને જ્યારે પત્રકારોએ NDA અને મહાગઠબંધન વિષે પૂછ્યુ તો તેમણે સીધી રીતે તો કંઇજ ન કહ્યું પરંતુ એટલું જરૂર કહ્યું કે એક સાંપરાજ હોય છે અને એક નાગરાજ હોય છે. નાગરાજના ફુંફાડાથી લોગ મરી જાય છે. જ્યારે કે સાંપરાજ જો ડંખ પણ મારે તો ક્યાંકને ક્યાંક મંત્ર પણ હોય છે કે જેનાથી માણસ બચી જાય છે.

Related posts

એર ઈન્ડિયાની મુશ્કેલીઓમાં થયો વધારો,120 પાયલોટોએ આપ્યા રાજીનામા

Mansi Patel

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રેમ કહાણી એવી છે જે ક્યાંય વાંચી કે જોઈ નહીં હોય, ફક્ત 40 મિનિટમાં થયું હતું આવું…

Arohi

મોબ લિંચિંગ મુદ્દે PM મોદીને પત્ર લખનાર 6 વિદ્યાર્થીઓની હકાલપટ્ટી, કારણ આપ્યું આવું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!