GSTV
Home » News » બિહારમાં કદાવર નેતાની હત્યા, આ નેતાએ કહ્યું નીતિશ સરકાર પોતાના ગુંડાઓને સાચવી રાખવામાં નિષ્ફળ

બિહારમાં કદાવર નેતાની હત્યા, આ નેતાએ કહ્યું નીતિશ સરકાર પોતાના ગુંડાઓને સાચવી રાખવામાં નિષ્ફળ

બિહારમાં આરજેડી નેતા રઘુવર રાયની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી. સમસ્તીપુરના કલ્યાણપુરમાં રઘુવર રાય મોર્નિંગ વોક કરવા માટે નિકળ્યા હતા. જે દરમ્યાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા રઘુવર રાયને દરભંગાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયુ હતુ.

આરજેડી નેતાની હત્યા બાદ પાર્ટીમાં આક્રોશ ફેલાયો છે. આરજેડી નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે, નીતિશ સરકારના રાજમાં ગુંડાઓ બેફામ બન્યા છે. નીતિશ સરકાર પોતાને ગુંડાઓને સાચવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. આરજેડી નેતાની હત્યા અંગે સીએમ એક પણ શબ્દ નહીં બેલો. જે નિંદનિય છે. મહત્વપૂર્ણ છે કે, રઘુવર રાયની હત્યા બાદ આરજેડી કાર્યકર્તાઓએ બિહાર સરકારનો ઉગ્ર વિરોધ કર્યો છે.

READ ALSO

Related posts

દિવાળી અને બેસતા વર્ષ જેવા તહેવારોને ધ્યાનમાં રાખી મોદી સરકારે આપી મસમોટી ભેટ

Mayur

આ ખૂબસુરત મહિલાના એવા સાથે છે ફિઝિકલ સંબંધો કે તમને થશે દુનિયામાં કોઈ મળ્યું જ નહીં

Mayur

પાકિસ્તાનમાં પણ દાદાની ધૂમ, શોએબે કહ્યું- ભારતીય ક્રિકેટને આ માણસે બદલી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!