GSTV

કોરોના વાયરસથી IG વિનોદ કુમારનું થયુ નિધન, પટનાની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

બિહારના પૂર્ણિયાના આઈજી વિનોદ કુમારનું કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન થયું છે. પટનાની એમ્સમાં રવિવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ અહીંયા ત્રણ દિવસ પહેલા સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. તેણે સંક્રમણથી આરામ મળ્યો નહીં અને રવિવારે સવારે તેનું નિધન થયું છે.

બિહાર પોલીસ સર્વિસથી પોતાના કરિયરની કરી હતી શરૂઆત

બિહારમાં કોરાના વાયરસના કારણે અત્યારસુધીમાં પોલીસ વિભાગના આટલા મોટા અધિકારીની મોત થયું ન હતું. વિનોદ કુમારે બિહાર પોલીસ સર્વિસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ 2011માં તેણે IPS બનાવી દેવામાં આવ્યા હતા. 20 ઓગષ્ટ 2019ના રોજ પૂર્ણિયા રેન્જના આઈજી બન્યા હતા.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!