GSTV

‘નીતીશ’ તો ખાલી નામના મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાએ માર્યા ચાબખા- સત્તાધારી પક્ષ પર કસ્યો તંજ

Last Updated on November 17, 2020 by pratik shah

બિહારમાં નિતીશ કુમારની નવી સરકાર આવી રહી છે. ત્યારે આ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રહી ચુકેલાં જશવંત સિંહાએ નીતીશ કુમારની સાથે-સાથે ભાજપ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, આ વખતે નીતીશ કુમાર માત્ર નામના મુખ્યમંત્રી હશે, જેને લઈને યશવંત સિંહાએ ટ્વીટ કર્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતા સિન્હાએ કહ્યુ છે કે, નીતિશ કુમાર ફક્ત નામના જ મુખ્યમંત્રી હશે. સિન્હા અનુસાર ભાજપ પોતાના દોસ્ત અને દુશ્મનોને ત્યાં સુધી નિચોવે છે, જ્યાં સુધી તે અધમૂઆ ન થઈ જાય.

સિન્હા અનુસાર ભાજપ પોતાના દોસ્ત અને દુશ્મનોને ત્યાં સુધી નિચોવે છે, જ્યાં સુધી તે અધમૂઆ ન થઈ જાય.

ઉલ્લેખનીય છે કે યશવંત સિન્હાએ ટ્વિટમાં ધારદાર લખાણ લખ્યું છે. નોંધનીય છે કે સિન્હાએ એક ટ્વીટમાં જણાવ્યુ છે કે, નીતીશે NDAના ધારાસભ્ય દળના નેતા પસંદ થયા બાદ કહ્યુ હતું કે, તેઓ CM બનવા નથી માગતા પરંતુ સાથી પક્ષોએ આગ્રહના કારણે તેઓ તૈયાર થયા. ભાજપનો સીએમ બનવો જોઈએ, કારણ કે, તેમને વધારે સીટો આવી છે.

ભાજપનો સીએમ બનવો જોઈએ, કારણ કે, તેમને વધારે સીટો આવી છે

ઉલ્લેખનિય છે કે, બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં NDAની સરકારની શપથવિધિ યોજાય. જેમાં નીતીશ કુમારે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાં. એ સિવાય બે નાયબ મુખ્યમંત્રી અને 14 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં.

READ ALSO

Related posts

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari

ભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!