GSTV
India News ટોપ સ્ટોરી

મોટા સમાચાર / નીતિશ સરકારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં તેજસ્વી, આવતીકાલે 31 મંત્રીઓ લેશે શપથ

નીતિશ

બિહારમાં નવી સરકાર બન્યા બાદ હવે મંગળવારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. નીતિશ-તેજસ્વી સરકારના મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની સંભવિત યાદી પણ સામે આવી છે. બિહાર સરકારમાં કુલ 31 મંત્રીઓ હશે. તેજસ્વીના ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ કેબિનેટમાં હશે.

નીતિશ

કેબિનેટમાં ભાગીદારીની વાત કરીએ તો RJD ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં જોવા મળે છે. તેમના 15 મંત્રીઓ હશે. જ્યારે સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાંથી 11 લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાં ઉપેન્દ્ર કુશવાહનું નામ પણ સામેલ છે.

બિહારમાં મહાગઠબંધનની નવી સરકારમાં કુલ સાત પક્ષ સામેલ છે. જેડીયુ ઉપરાંત આરજેડી, કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવમ મોરચા (એચએએમ)ને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે.

નીતિશ સરકારમાં કોને મળી શકે છે મંત્રી પદ

JDU

  1. બિજેન્દ્ર યાદવ
  2. વિજય ચૌધરી
  3. શ્રવણ કુમાર
  4. ઉપેન્દ્ર કુશવાહા
  5. અશોક ચૌધરી
  6. મદન સાહની
  7. દામોદર રૂટ
  8. સંજય ઝા
  9. જામા ખાન
  10. સુમિત કુમાર સિંહ
  11. લેસી સિંઘ

RJD

  1. તેજ પ્રતાપ યાદવ
  2. સુરેન્દ્ર યાદવ
  3. ચંદ્રશેખર
  4. શશિ ભૂષણ સિંહ
  5. કાર્તિક સિંહ
  6. કુમાર સરબજીત
  7. ભૂદેવ ચૌધરી
  8. અખ્તારુલ ઈસ્લામ શાહીન
  9. શાહનવાજી
  10. સમીર મહાસેઠ
  11. અનિતા દેવી
  12. આલોક મહેતા
  13. રાહુલ તિવારી
  14. સુધાકર સિંહ
  15. અનિલ સાહની

કોંગ્રેસ

  1. શકીલ અહમદ
  2. રાજેશ કુમાર

HAM

  1. સંતોષ ઝા

બિહારમાં આવતીકાલે સવારે 11.30 વાગ્યે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ ચૂક્યા છે. નીતિશ કુમારે 24 ઓગસ્ટે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda
GSTV