GSTV
Gujarat Government Advertisement

ઇન્સાનિયત મરી ગઈ, જે બચી છે માત્ર જીવતી લાશો છે : બિહારની દર્દનાક ઘટના વાંચશો તો આંખોમાંથી પાણી આવી જશે

Last Updated on April 11, 2020 by Karan

બિહારના જહાનાબાદમાં વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી. સમયસર સારવાર અને એમ્બ્યુલન્સની સેવા ન મળવાના કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું. મૃતક બાળકના પરિવારનો આરોપ છે કે, જહાનાબાદમાં મોટી સરકારી હોસ્પિટલ હોવા છતા કોઈ એમ્બ્યુલન્સની સેવા પુરી પાડવામાં ન આવી. જેથી બાળકનું મોત થયુ.

માતા એમ્બ્યુલન્સ માટે ભટકતી રહી

મળતી માહિતી પ્રમાણે બાળક છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતુ. ત્યારે બાળકની માતા તેને હોસ્પિટલ લઈને પહોંચી ત્યારે તેને પુરતી સારવાર ન મળી. જેથી બાળકને પટના રિફર કરવાનું જણાવવામાં આવ્યુ. જોકે, એમ્બ્યુલન્સ ન મળતા તેનું મોત થયુ. બાળકની માતા એમ્બ્યુલન્સ માટે ભટકતી રહી પરંતુ તેને કોઈ તબીબી સેવા ન મળી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!