GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બિહારમાં કોરોનાનો કહેર : 31 મી સુધી લાગ્યું સંપૂર્ણ લોકડાઉન, મંદિર, મોલ અને જાહેર પરિવહન પણ રહેશે બંધ

બિહાર સરકારે કોરોના વાયરસનો કહેર જોતા સંપૂર્ણ લોકડાઉનને આગળ લંબાવીને 31 જૂલાઈ સુધી કરી દીધુ છે. ઈમરજન્સી સેવાઓને જો કે છૂટ આપી છે. જો કે, લોકડાઉનને લઈ વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

અનેક જિલ્લામાં 16 જૂલાઈ સુધી છે લોકડાઉન

સોમવારના રોજ આ સંબંધિત એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે. જેના પર અંતિમ નિર્ણય માટે આજે મુખ્ય સચિવ દિપક કુમારની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે. આ બેઠકમાં વાહન વ્યવહારને લઈને પણ નિયમો બનાવવામાં આવશે. તથા સાર્વજનિક વાહનોને ફરીથી ચાલુ કરવા કે નહીં, તેના પર પણ નિર્ણય લેવાશે.હાલમાં તો રાજધાની પટના સહિત ડઝનબંધ જિલ્લામાં 16 જૂલાઈ સુધી લોકડાઉન પ્રભાવી બનેલુ છે.

ધાર્મિક સ્થળો પણ રહેશે બંધ

તો વળી ત્યાં ધાર્મિક સ્થાનોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. ફલ અને શાકભાજીની દુકાને ફક્ત સવાર સાંજ ખોલાવીની મંજૂરી અપાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, કોરોનાથી પ્રભાવિત રાજ્યની સ્થિતીને લઈ અનેક જિલ્લાઓમાં 10થી 16 જૂલાઈ સુધી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

કેરળમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રાહત કેમ્પ શરૂ, રેડ એલર્ટ જાહેર

Ankita Trada

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!