GSTV
Home » News » નિતીશકુમારનું હવાઈ સર્વેક્ષણ રદ, હવે હોસ્પિટલમાં દર્દીઓને મળવા જશે

નિતીશકુમારનું હવાઈ સર્વેક્ષણ રદ, હવે હોસ્પિટલમાં દર્દીઓને મળવા જશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નવાડા અને ગયાના સૂચિત હવાઈ સર્વેક્ષણને રદ કરી દીધું છે. માહિતી અનુસાર હવે પીડિતોને મળવા માટે નીતીશ ગયાના અનુગ્રહ નારાયણ મેમોરિયલ મેડિકલ કોલેજ જશે. જ્યાં તેઓ નિતીશને દર્દીઓને મળશે. ત્યારે તેઓ ડોક્ટરો અને અધિકારીઓ સાથે વાત કરશે.

બિહારમાં અત્યારે ચમકી તાવ અને લૂં બંન્ને નો કહર છે. અત્યાર સુધીમાં ચમકી તાવ પગલે 135 બાળકોની મોત થઈ ગઈ છે. અને છેલ્લા 24 કલાકમાં, 12 લોકોની લુથી મોત થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં, લુને કારણે છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુદર 90 ની સપાટીએ પહોંચ્યો છે. જે ચોંકાવનારી બાબતે છે.

જોકે, છેલ્લાં ત્રણ દિવસોમાં બિન-અધિકૃત રીતે ડઝન જિલ્લાઓમાં, 250 થી વધુ લોકો માર્યા ગયા છે. ખાનગી સમાચારે આ માહિતી આપી છે.બિહારમાં સૌથી ગરમીના કારણે મૃત્યુ ઔરંગાબાદ, ગયા, જમુઈ જિલ્લાઓમાં થઈ છે જ્યાં 15, 16 અને17 જૂને પારો 45.8થી 42 સુધી ડિગ્રી સેલ્સિયસ છે.

રાજ્યની આપત્તિ વિભાગની વેબસાઇટ અનુસાર મંગળવાર સુધીમાં રાજ્યમાં 90 લોકોના મોત થયા છે. આમાંથી, 41 ઔરંગાબાદ, ગયામાં 35, અને નવાડામાં 14 લોકોની મોત થઈ હતી.

READ ALSO

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!