GSTV

બેરોજગારી અને પ્રવાસી મજૂરોના કારણે નીતિશ પરેશાન: શું બિહારમાં પરિવર્તનનો પવન, આરજેડીની સભામાં જામે છે જોરદાર ભીડ

19

એવા અહેવાલો મળી રહ્યા છે કે  નીતિશ સરકારે કોરોના મહામારી પર નિયંત્રણ કરવા નિષ્ફળ જતાં અને પ્રવાસી મજુરોને તેમના રાજ્યમાં જ નોકરીઓ ન આપવાના કારણે લોકોમાં આક્રોશ છે. એનડીએ દ્વારા નોકરીઓના કરવામાં આવી રહેલા દાવાઓ વચ્ચે નીતિશ કુમારની હાલત ખુબ ખરાબ થઇ રહી છે.

આરજેડી

તેજસ્વી યાદવનો 10 લાખ નોકરીઓની વાયદો

તેજસ્વીએ દસ લાખ નોકરીઓ આપવા વાયદો કર્યો હતો જ્યારે નીતિશે 19 લાખ રોજગારી આપવા વચન આપ્યું હતું. ‘લોકોમાં ગુસ્સો છે અને તેઓ મુઝાયેલા પણ છે’ એમ એશિયન ડેવેલપમેન્ટ બેન્કના સભ્ય સચિવ સૈબલ ગુપ્તાએ કહ્યું હતું. તમામ કક્ષાના અંસખ્ય બેરોજગારો હવે ખુલ્લામાં આવી ગયા છે.

જેડીયુ

લાખો પ્રવાસી મજુરો નીતિશ પર ગુસ્સે

તેઓ વિપક્ષોની સભાઓને ભરચક બનાવે છે. લાખો પ્રવાસી મજુરો પણ નીતિશ પર ગુસ્સે ભરાયા છે. તેમના યાતનાઓ અને કહી ના શકાય એવા દુખનો સરકારે ક્યારે ઉપાય શોધ્યો નહતો. પણ બિહારના જાણકારો કહે છે કે  જો વાસ્તવિક અહેવાલ અને તેજસ્વીની સભામાં ઉમટતી ભીડ જોઇએ તો કહી શકાય કે આ વખતે પરિવર્તન છે. તેઓ કહે છે કે સામાજીક ઓળખને બદલે બેરોજગારીનો મુદ્દો તેજસ્વીનો માસ્ટર સ્ટ્રોક છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!